ચોમાસાની શરૂઆતમાં વધુ વરસાદ કે ખેતરોમાં સતત પાણી ભરાયેલ રહેતું હોવાથી શાકભાજીનો પાક નાશ પામે છે અથવા ઉત્પાદન બંધ થાયછે કે શાકભાજી ફાલ બગડી જાયછે જેના કારણે જરૂરીયાત કરતા શાકભાજીનું ઓછુ ઉત્પાદન થવાના કારણે થોડો સમય શાકભાજીના ભાવ વધુ હોય છે હાલની વાત કરીએ તો મરચા લીલા ધાણા છુટક પ્રતી કિલો બસ્સોથી ત્રણસો રૂપીયા રીંગણા સો થી એકસો વીસ ગલકા તુરીયા ગુવાર ભીંડો સહીત એસીથી સો રૂપિયા ભાવે વેચાણ થાય છે
ભરચોમાસે શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું,
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -