આ 5 કરોડ નામ લખીને ભગવાન રામની મુર્તિ રાખીને તુલા કરવામાં આવશે.અને પછી આ રામ નામને અયોધ્યા મંદિરમાં અર્પણ કરવામાં આવશે.1500 જેટલી બુકો લખવા માટે આપી દેવામાં આવી છે.ત્યારે જો તમે પૈસાનું દાન ન કરી શકતા હોય તો તમે રામ નામ લખીને પણ દાન કરી શકો છો.અઠવાડિયાની અંદર 5 કરોડ વખત રામ નામ લખીને મંદિરને અર્પણ કરવામાં આવશે. જો તમે પણ રામ નામ લખવા માંગતા હોય તો તમે બોલાબાલા ટ્રસ્ટના કેન્દ્ર પર જઈને પણ લખી શકો છો અને બુક ઘરે લઈ જઈને પણ લખી શકો છો.એટલે તમે ભલે રામ મંદિર અયોધ્યા સુધી ન પહોંચી શકો પણ તમારા પ્રેમ ભાવથી લખવામાં આવેલુ આ રામ નામ અયોધ્યા મંદિર સુધી પહોંચશે.જેવી રીતે રક્ત તુલા અને ચાંદી તુલા કરવામાં આવે આવે છે.એવી જ રીતે રામનામની તુલા કરીને આ રામનામ અયોધ્યા સુધી પહોંચાડવામાં આવશે.
બોલબાલા ટ્રસ્ટ કરશે રામ નામની તુલના, 5 કરોડ રામ નામ લખી અયોધ્યા મંદિરમાં કરશે અર્પણ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -