બોટાદ જિલ્લાના ધુફણીયા ગામે પૌત્રએ દાદા દાદી ઉપર ટ્રેક્ટર ચડાવી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે આ બનાવમાં સારવાર હેઠળ રહેતા દાદા ગણેશભાઈ રાધવાણીનુ સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે ગઢડા પોલીસે હત્યારા પૌત્ર જયદીપ રાઘવાણીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે બે દિવસ પહેલા ગઢડા તાલુકાના ધુફણીયા ગામે પૌત્રએ દાદા દાદી ઉપર ટ્રેકટર ચડાવી જીવલેણ હુમલો કર્યો હતો જમીનના ભાગ પાડવાના મામલે હુમલો કરાયો હતો હુમલા બાદ બંનેને સારવાર અર્થે અમદાવાદ, ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બોટાદ જિલ્લાના ધુફણીયા ગામે જમીનના ભાગ મુદે ટ્રેક્ટર ચડાવી દાદાની હત્યા કરતો પૌત્ર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -