ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લાના સરપંચોનો સન્માન નો કાર્યક્રમમાં યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના છે કે જે કોઈ ગામડામાં પાંચથી ઓછા ગુના નોંધાયેલા હોય તેવા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં પ્રથમ વખત બોટાદ એસપી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બોટાદ જિલ્લાના 57 જેટલી ગ્રામ પંચાયતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતાઆ કાર્યક્રમના મૂળભૂત હેતુ એવો હતો કે નાના ગામડાઓમાંથી crime ઓછો થાય ઓછા ગુના બને અને લોકો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે જીવન ગુજારે અને ગુના ઓછા બને તેવા હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક નવી પહેલ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી બાબુભાઈ જેબલીયા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર તથા બોટાદ જિલ્લાના ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ તથા શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સુરેશભાઈ ગોધાણી ભોળાભાઈ રબારી તથા પદાધિકારીઓ તેમજ બોટાદ જિલ્લા ના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા
બોટાદ એસપી કચેરી ઓડિટોરિયમમાં સરપંચો સાથે સંવાદ તથા સન્માનનો કાર્યક્રમ યોજાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -