ભૂમાફિયા બેફામ બનતા બાવળા તાલુકાના મેમર ગામ ની સીમમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોવાની ઘટના સામે આવી હતી. એમજ આ માટીની ચોરીપંચમુખી ગ્રીન્સ ફાર્મ ની પાછળ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું હતું. આ વાતની તંત્રને કે ગામના સરપંચ ને જાણ નથી કે પછી મીલીભગતથી ચાલી રહ્યું છે આ કામ ! તેવા પ્રશ્નો પણ ઉઠયા હતા આ સાથે ખાણ ખનીજ વિભાગ આ બાબતે શું કરી રહ્યું છે તેના પ્રશ્નો પણ ઉઠયા હતા. ત્યારે માટી ખનન કરતા ભૂમાફિયા દ્વારા કરવામાં આવી માટીની ચોરી ક્યારે થશે બંધ તે જોવાનું રહ્યું.
રિપોર્ટર :- ગોહેલ સોહિલ કુમાર