બિપરજોય વાતાવરણની અસર ગોંડલ પંથકમા જોવા મળી રહી છે સવારથી જ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ગોંડલ તાલુકાના હડમતાળા કોલીથડ મેંગણી સહિત ના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું પણ સ્થળાંતર કરાયું છે