35.1 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

બાયડમાં વધુ વરસાદના કારણે લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ પર નોંધાયો 6 ઇંચ વરસાદ…


બાયડમાં વધુ વરસાદના કારણે લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ પર 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ભારે વરસાદના પગલે ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા ૧૨૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. જેથી કાંઠા વિસ્તારના લાંક, ધીરપુર, ડેમાઈ, વાંટડા, કાવઠ આ પાંચ ગામડાઓને એલર્ટ કરાયા હતા. અને નદી કિનારે નહીં જવા તંત્રએ લોકોને અપીલ પણ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -