બાયડમાં પ્રાથમિક શાળા પાસે ધરાશાયી થયેલ વૃક્ષ નહીં હટાવતા તંત્રની ઘોર બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો છે ધરાસાઈ થયેલું વૃક્ષ ન હટાવાતા અકસ્માત સર્જાયો છે એક્ટિવા ચાલક રોડ પર પડેલા વૃક્ષ સાથે અથડાયો હતો વીજતાર પર વૃક્ષ પડતા અંધારપટ છવાયો છે
અંધારાને લઈ એક્ટિવા ચાલકને વૃક્ષ નહીં દેખાતા અકસ્માત થા યુવકને ઇજા પહોંચી હતી