બનાસકાંઠાના થરાદમાં મોતની મુસાફરીનો વિડીયો વાયરલ થયો હતો થરાદ રોડ પર ખીચો ખીચ પેસેન્જરોથી ભરેલ ઇકો ગાડીના ટોપ પર પેસેન્જરને બેસાડવામાં આવ્યા છે ફૂલ લોડેડ ગાડી ભરેલી હોવા છતાં ડ્રાઇવર ચાલુ ગાડી મોબાઈલ પર વાત કરતો હોવાનો વિડિયોમાં જોવા મળી રહ્યું છે અત્રે સવાલ એ ઉઠવા પામ્યો છે ઇકો ગાડીનો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? શટલ ચાલકોની બેદરકારીના લીધે અનેક વાર સર્જાય છે અકસ્માત ખાનગી વાહનોને ટ્રાંફિક ઝૂંબેશ હેઠળ અપાય છે મેમાઓ, તો બીજી તરફ ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરતા શટલો ચાલકોને કોઈ પોલીસનો ડર નથી કે શું
દેવુંસિંહ રાજપુત