29.1 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

બગોદરા હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસ દ્વારા અડચણરૂપ ડમ્પરો જપ્ત કરાયા છે


બગોદરા નજીક ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આજ રોજ બગોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે બગોદરા પોલીસ સ્ટેશનના PSI જી કે ચાવડા અને બગોદરા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ થતા અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા સાત ડમ્પરોને શોધી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતોનું કારણ બનતા કુલ સાત ડમ્પરોને જપ્ત કરીને પોલીસે વાહનચાલકો અને સ્થાનિકોને રાહત આપી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -