અમરેલીના બગસરા શહેરમાં આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ ખાતે આઝાદીના 77 માં પ્રજાસત્તાક દિન 15 ઓગસ્ટની આન બાન શાનથી પોલીસ જવાનો દ્વારા પરેડ કરી ત્રિરંગાને સલામી આપી ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામા આવેલ આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી દેશ ભક્તિમય માહોલમાં સાથે ઉજવણી થય રહી છે ત્યારે શાળાના પ્રિન્સીપાલ અશ્વિનભાઈ સોલંકી દ્વરા આવેલ મહાનુભાવો ઉપસ્થિત શબ્દોથી આવકાર્યા છે ત્યારે આ નગરપાલિકા પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા અને ઉપ પ્રમુખ રાજુભાઈ ગીડા સહિત અનુભવો ઉપસ્થિત રહ્યા હતા
અશોક મણવર અમરેલી