23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બગસરા પંથકના વિધર્મી યુવાને મનોરોગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યુ મોડી રાતે ફરિયાદ નોંધાતાં પોલીસે કરી આરોપીની ધરપકડ


અમરેલીના બગસરા તાલુકાના એક ગામમાં રહેતી મનોરોગી દીકરીમાં ઘરની વંડી ઠેકી વિધર્મી યુવાન ઘૂસ્યો હતો અને મનોરોગી દિકરી ઘરમાં એકલી હોય એકલતાનો લાભ લઈ વિધર્મી યુવાને દુષ્કર્મ ગુજારતા પોલીસે અટકાયત કરી હતી 35 વર્ષીય મનોરોગી દીકરી પર દુષ્કર્મ ગુજારતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના અંગે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકણ સિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનનાં pi .આઇ.જે.ગીડા મેડમએ ગંભીરતા દાખવીને દુષ્કર્મ મુજબનો ગુન્હો નોંધી દુષ્કર્મી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ આ અંગેની વધું તપાસ હાથ ધરી છે.

 

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -