બગસરાના નટવરનગરમાં રહેતો મહેન્દ્ર પરમાર નામનો મુળ પંચમહાલનો યુવાન પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતો હતો ત્યારે સાંજે બગસરાના હામાપુર ગામે પુનાભાઇની વાડીએ લાઇટ રીપેર કરતી વખતે વિજ થાંભલા પરથી લપસી પડતાં ગંભીર ઇજા પહોંચતા બગસરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બગસરા પોલીસને જાણ કરી હતી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -