37.8 C
Ahmedabad
Saturday, May 31, 2025
spot_imgspot_imgspot_img

બગસરા અને કુંકાવાવ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


અમરેલીના બગસરા અને કુકાવાવ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ 13,000 ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે સાથે, “અનલોક પ્રોજેક્ટ” અંતર્ગત બગસરા તાલુકાના 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ 39 ખેડૂત જેમાં જેન્ડર લીડ ખેડૂત,પ્રગતિશીલ  ખેડૂત અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં 11 ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ રૂ. 1,25,000ના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -