હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે બગસરા શહેરમાં પણ છેલ્લા બે દિવસથી સતત હલવાથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ફરી આજે 26 જુનના રોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો આચરે એક ઇચ ઉપર વરસાદ પડતા વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ પડતાં ખેતી પાકને ફાયદો થશે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ મગફળી તલ બાજરી સોયાબીન સહિત પાકોને ફાયદો થશે.
અશોક મણવર અમરેલી