રાજકોટના જીવરાજ પાર્કમા વિસ્તારમાં આવેલ પ્રધાન મંત્રી આવાસ યોજના કે જ્યાં દારૂની ખાવલી બોટલો મળી આવી છે. લક્ષ્મણ ટાઉનશીપમાં આવેલ દુકાનના ત્રીજા માળના પગથિયાં ઉપર ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલ જોવા મળી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયો છે. જેને લઇને વિસ્તારની પોલીસની કામગિરી પર પણ સવાલો પણ ઉભા થઇ રહ્યા.
પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલ જોવા મળતા ચકચાર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -