વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિતે પૂણેના યુવાને અનોખો સંકલ્પ કર્યો છે પૂનાથી દિલ્હી 1600 કિલોમીટર સાયકલિંગ કરી પ્રધાનમંત્રીના જન્મદિવસે તેઓને મળી શુભેચ્છા પાઠવશે પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રા માં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક ભરૂચ આવી પહોંચતા ભરૃચ નાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ, નિલેશ ચૌહાણ, ફાતેમા વ્હોરા, મદન મૌર્યા, રાજેશ્વર રાવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પૂનાથી દિલ્હી સાયક્લિંગ યાત્રા માં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા 17 સપ્ટેમ્બર નાં રોજ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી નાં 73 માં જન્મદિવસ નિમિત્તે દિલ્હી મોદી સાહેબ ને મળવા જઈ રહ્યા છે અને 1600 કિલોમીટર સાઈક્લિંગ કરી દેશ માં લોકોને મોદી સરકાર નાં 9 વર્ષ નાં કાર્યકાળ દરમિયાન દેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રભાવિત થઈ આ સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
મનીષ પટેલ