બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર જ્યાં રોડ પર રજળતા, દુઃખી નિરાધાર, બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે હાલ 516 બિનવારસી મંદબુદ્ધિના લોકો વસવાટ કરે છે એન 740થી વધુ લોકોને પોતાના સરનામાં મેળવી આખા ભારતમાં પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે ત્યાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મંદબુદ્ધિના લોકોને લાડુ સાથે ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો એ તકે આશ્રમના સંચાલક દિનેશભાઇ લાઠીયા,જયભાઈ વ્યાસ સહીત સેવાભાવી લોકો હજાર રહ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર