પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યાં છે. આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટમાં આવી રહ્યા છે. પહેલા તેમનો ભવ્ય રોડ-શો યોજાશે. જેને લઇને રાજકોટ મનપા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મોદીના રોડ શો દરમિચયાન 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાંથી અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ મોદીનું રાજકોટમાં સ્વાગત કરશે. જ્યારે રોડ શો દરમિયાન કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે.
પીએમ મોદી આવતીકાલે રાજકોટમાં કરશે ભવ્ય રોડ શો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -