ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે. ત્યારે પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાધનપુર હિંમતનગર જતી એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી..જેને લઈને રીક્ષાનો કચ્ચરઘાણ થયો હતો..આ સમગ્ર ઘટનામા 6 થી વધારે માણસો મરણપંથે ધકેલાયા છે. નિર્દોષ લોકોના મૃત્યુ થી રસ્તો લોહીથી લથબથ થઈ ગયો હતો. અકસ્માતણી ભયંકર ઘટના ઘટના રસ્તા પર રાહદારીઓની ચિચયારી, મૃતદેહોના ઢગલા, ચારેકોર ભયનો માહોલ સર્જાયો હતો.. જેને લઈને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કામગીરી સાથે વધુ તપાસ આરંભી હતી.
પાટણના હાઈવે પર ભયંકર અકસ્માતમા રસ્તા પર રાહદારીઓની ચિચયારી, મૃતદેહોના ઢગલા, ચારેકોર ભયનો માહોલ!
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -