પાટણ જિલ્લાના સાતલપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણીક શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીયનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે આજથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસની અંદર પ્રથમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બીજા દિવસે ભવ્ય સંતવાણી જેના કલાકારો ગોપાલ સાધુ ભજનીક અને પુનમબેન ગોંડલીયા ભજનીક અને સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા અને સંતોષભાઈ ઠાકોર ભજનીક અને અન્ય કલાકારોની ઉપસ્થિતિ રહેશે. સાથે સાથે ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. ધર્મ સભા ની અંદર જગતગુરુ શંકરાચાર્ય શ્રીમદ્ર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહેશે. મહંત શ્રી વિષ્ણુ ગીરી બાપુ દ્વારા સાતલપુર ખાતે આવેલ સરસ મજાની ખીમેશ્વર ગૌશાળા ખાતે નવીન બનાવેલ મંદિરની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે
પાટણના સાતલપુર ખાતે પુન: ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ત્રિવેણી સંગમ સમા અનેરા કાર્યક્રમ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -