પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તેમજ વરસાદ વરસતા યાત્રાધામમાં આહલાદ્ઘ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે ડુંગરના પગથીયાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી જેથી દર્શને આવેલ માઇ ભકતોમાં પણ આનંદ છવાયો હતો તેમાંજ રેઇન કોટ પહેરી દર્શનાર્થીઓ વરસાદનો આનંદ લેતા નજરે પડયા હતા.
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -