પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત હતો કંવાટથી માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો પાવાગઢ માચી પર જતા વળાંકમાં આ અકસ્માત સર્જાયો હતો બોલેરો પીકઅપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
ગાડી ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમઆ 8 થી 10 યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક જીપો અને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાઁ આવ્યા હતા