જૂનાગઢ જીલ્લામાં નશીલા પદાર્થો (NDPS) ની બદીને નાબુદ કરવા અને યુવા પેઢીને નશાના ચુંગાલમાંથી બચાવવા તેમજ નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ દ્વારા આગામી તારીખ 4 ના જૂનાગઢ કૃષી યુનિવર્સિટી.ખાતે 5 કીલોમીટર ફન રન અને 10 કીલોમીટર કોમપીટીશન રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ