રાજકોટના નવાગામ વિસ્તારમાં તાજેતરમાં એક બાઇક ચોરીની ઘટના બની છે, જે નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી બાઇક ચોરી કરીને ભાગતો દેખાઈ રહ્યો છે. Aa ઘટનાને પગલે સ્થાનિકોમાં પોતાના વાહનોની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -