બનાસકાંઠા LCB પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ તરફ સફેદ કલરનું પીકપ ડાલુ જઇ રહ્યુ છે તે દરમિયાન બનાસકાંઠા LCB પોલીસ ના માણસોએ વોચ ગોઠવીને પિકપ ડાલું રોકવી તપાસ કરતા તે દરમિયાન ખાનગી હકિકત વાળુ પીકપ ડાલુ આવતા તેની તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વગરનો વીદેશી દારૂ બોટલ નંગ 300 કિંમત રુપિયા. 1,36,500 નો પીકપ ગાડી કિંમત રુપિયા 500, 000હજાર અને મોબાઈલ નંગ 1 કિંમત રુપિયા 5000 હજાર તેમજ RC બુક સહિત કુલ કિંમત રુપિયા 6,41,500 ના મુદ્રામાલ સાથે માંગીલાલ બિશ્રોઇને ઝડપી દિયોદર પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે
નવરાત્રીની પૂર્વે જ બનાસકાંઠામાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારુ; LCB પોલીસે ૬, ૪૧,૫૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -