ધ્રોલ ગામે ગાંધી ચોકથી ત્રિકોણ બાગ સુધી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ધ્રોલ શહેરના નિવૃત્ત આર્મી મેન, હોમ ગાર્ડના જવાનો, 76 કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પદાધિકારીઓ જીલ્લા પંચાયતના સદસ્યો, જાડેજા લઘધીરસિહ તથા નગરપાલિકાના પ્રમુખ વિનુભાઇ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -