ત્રિકોણ બાગથી લતીપુર પર ચોકડી સુધી સરકારનું જાહેરનામું હોવા છતાં કોઈ દિવસ એવો નથી કે ટ્રાફિક જામનો થયો હોય નગરનાકા થઈ દરબાર ગઢ સુધી પણ કાયમ જામ થઇ જાય છે પણ કોઈ દરકાર લેતું નથી જેને ઈચ્છા પડે ત્યારે રીક્ષા મોટરસાયકલ રેકડીઓ થોડાક દિવસો પૂર્વે પી એસ આઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ફરી સમસ્યા એની એ જ બની ગઈ છે ત્રિકોણ બાગ થી લતીપુર ચોકડી સુધીના રોડ પર ડંપર લાંબા ટેઈલર નિકળતા હોવાથી તેમજ દવાખાના પાસે હરધોળ હાઈસ્કૂલ પાસે આડેધડ પાર્ક કરી કાર રીક્ષા રેંકડીઓ અને દુકાનદારો બોર્ડના પાટીયા બહાર રોડ પર રાખી માલસામાન બહાર રાખતા હોય છે જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે