ના દર્દીઓમાં વધારો નોંધાયો છે બાળકો વૃદ્ધો મહિલાઓ અને યુવાનોમાં કંઝકટીવાઇટીસના લક્ષણો જોવા મળ્યા છે કંઝકટીવાઇટીસના દર્દીઓની સંખ્યા વધતા ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની દવા અને આઇ ડ્રોપસ સહિતની મેડિકલ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે તાલુકા લેવલએ પણ દર્દીઓ વધ્યા હોવાનું જાણવા મળ્યું છે સિવિલ માં આખ વિભાગ માં ઓપીડી વધી છે દરોજ 20 થી 25ની ઓપીડી સામે હવે 100 થી 120 કેસ નોંધાઈ રહ્યા છે આખ ધોવા અને યોગ્ય રીતે દવા નો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા માટે ડોકટર દ્વારા દર્દીઓને સલાહ આપવામાં આવી રહી છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી