વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ આયોજિત શોર્ય જાગરણ યાત્રા ધોરાજી ખાતે આવી પહોંચી હતી ધોરાજીના શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતેથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર આ યાત્રા ફરી હતી અને અને જય જય શ્રી રામના નારા લાગ્યા હતા વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દ્વારા ધોરાજીની તમામ જનતા તથા સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો નાયત અને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ઉઠાવવામાં આવી હતી
ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ બાઇક રેલીનું આયોજન કરાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -