ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેકતા દારૂના બુટલેગરોનો વિડીયો સામે આવ્યો છે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય અને ભઠ્ઠી ચાલતી હોય તેવો વિડ્યો વાયરલ થયો છે તાલુકાના ભૂખી, ભૂતવડ, સુપેડી, ઝાંઝમેર, સાડવાવડર ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે દેશી દારૂના બુટલેગરો ખુલ્લેઆમ ઝહેર વેચી રહ્યા છે અને દેશી દારૂ પીવાની પણ સગવડતા આપવામાં આવે છે ધોરાજી તાલુકા પોલીસને બુટલેગરો પડકાર ફેંકી રહ્યા છે
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના ગામડાઓમાં બેફામ વેચાતો અને પીવાતો દેશી દારૂ, વિડીયો વાયરલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -