ધર્મ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર લોકોની વાહરે રહેતી સામાજિક અને સેવાકીય સંસ્થા એવી દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા ધોરાજી શહેરમાં નીચાણ વાળા વિસ્તારોની અંદરમાં વરસાદને કારણે પ્રભાવિત થયેલા પરિવારોને રાશન કીટ અને જમવાનું આપવામાં આવી રહ્યું છે આ સંસ્થા કોઈપણ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહી છે દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા આવા કપરા સમયે માનવતા મહેકાવી અને સેવાની સુગંધ ફેલાવવામાં આવી રહી છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી