ધોરાજી શહેરમાં ફ્રોડ કોલથી નાણાં ઉપાડી લેવામાં આવતા દેકારો મચી ગયો છે અનેક મહિલાઓને કોલ કરી બાલ વિકાસ સહાય યોજનાના નામે ફસાવી પૈસા ખાતામાંથી ઉપાડી લીધાની ઘટના સામે આવી છે 8252985504 નંબર માંથી કોલ આવ્યા બાદ અનેક મહિલાઓના ખાતામાંથી નાણા ઉપડી ગયા હતા બાલ વિકાસ યોજના કસ્તુરબા યોજનાના સરકારી સહાય આપવાના નામે ફ્રોડ કરવામાં આવ્યું છે સગર્ભા મહિલાઓ પણ સાયબર ફ્રોડનો શિકાર બની છે
ધોરાજીમાં બાલવિકાસ યોજનાના નામે ફ્રોડ કોલ આવતા અનેક મહિલાઓના ખાતામાંથી પૈસા ઉપડી ગયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -