રાજકોટ જીલ્લાના ધોરાજીમા મોહરમ પર્વ દરમિયાન રસુલ પરા વિસ્તારમા તાજીયો વિજ લાઈનને અડી જતા જે ઘટના બની હતી તેમા 26 લોકો ઈજાગ્રસ્તો થાય હતા જ્યારે 2 લોકોના મોત થાય હતા બનાવને પગલે સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્તોને 50,000 અને મૃતકોને 4 લાખ રૂપિયાની ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે
રીપોર્ટ કૌશલ સોલંકી