ધોરાજીમાં કૃષ્ણ જન્મ ઉત્સવ નિયમિતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી, બે કિલોમીટર લાંબી શોભાયાત્રા નું સાધુ સંતો અને મહંતોના હસ્તે પ્રારંભ, રાસ મંડળી, તલવાર રાસ શોભાયાત્રા ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું, શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા, લોકો માં જન્માષ્ટમી ના તહેવાર ને લય ને ભારે ઉત્સાહ જોવા મળ્યો, ધોરાજી માં કૃષ્ણ જન્મ ઉત્સવના વધામણા માટે સમગ્ર ગામ ને શણગાર કરવામાં આવ્યો, ગામ નું વાતાવરણ કૃષ્ણમય બન્યું, જાય શ્રી કૃષ્ણ નો નાદ ગુંજી ઉઠયો…
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી