રાજકોટ જીલ્લા ના ધોરાજી મા પિયત પાણી સિંચાઈ માટેનુ પાણી કેનાલ મારફત છોડવામા આવેલ છે ત્યારે ખેડૂતોને ફાયદો થાશે તેથી આજરોજ ખેડૂતોએ પોતાના ખેતરમા ઓળવણા કરી દિધા આજે ખેડૂતોએ પોતાના ખેતર કપાસનુ વાવેતર કરેલ અને ઓરવણા કરી દિધેલ છે આગોતરુ વાવેતર કરેલ :
ધોરાજી મા તંત્ર દ્વારા ખેડૂતો માટે સિંચાઈ પિયત નુ પાણી કેનાલ મારફત આજરોજ પાણી છોડવામા આવેલ છે ત્યારે કેનાલ મારફત પાણી છોડવાથી ખેડૂતો ને પોતાના ખેતર મા ઘણો ફાયદાકારક સાબિત થાય તેમ છે ત્યારે ધોરાજી ના ખેડૂત દ્વારા પોતાના ખેતર મા આજે કપાસ નુ ઓરવણી કરવામા આવેલ છે હાલ કેનાલ મારફત સિંચાઇ નુ પાણી થી આગોતરૂ વાવેતર નુ આયોજન કરેલ છે અને આ આગોતરૂ વાવેતર કરવાથી ખેડૂતો ને સારૂ ઉપજ પણ થાય અને પાક મા સારા ભાવો પણ મળે તેથી ધોરાજીના ખેતરમા કપાસનુ ઓરવણી કરવામા આવેલ છે
રીપોર્ટ કૌશલ સોલંકી