ધોરાજીમાં સતત 22 વર્ષ થી આયોજિત થતી બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જ્ય ગેલી અંબે ભૂલકા ગરબી માં એકી સાથે 1300 જેટલી બાળાઓ માં જગદંબા ની આરાધના કરે છે અહીંયા હિન્દુ મુસ્લિમ બાળાઓ કે 4 વર્ષ થી 10 વર્ષ સુધી ની બાળાઓ અહીંયા એકી સાથે ગરબે ઘૂમે છે અહીંયા બાળાઓ માતાજીની આરાધના પણ કરે છે આ અંગે ગરબી મંડળ ના પ્રમુખ સીસી અંતાલા એ જણાવેલ હતું કે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમે છે અને તમામ બાળાઓ ને લાણી વિતરણ કરવામાં આવે છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી