ધોરાજીની વિવિધ 30 જેટલી જ્ઞાતિ સમાજો ટ્રસ્ટ દ્વારા સમલેગીંક કાયદાની વિરુદ્ધમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું ધોરાજીની તમામ સેવાકીય સંસ્થા, સામાજીક સંસ્થા, દરેક જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવા માં આવ્યું ડેપ્યુટી કલેક્ટરએ તાત્કાલિક સરકારમાં આવેદનપત્ર પહોંચાડવાની ખાતરી આપી હતી 30 જેટલી સંસ્થાના આગેવાનોએ સમલેંગીક કાયદાની વિરુદ્ધમાં ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રો પોકાર્યા હતા
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી