રાજકોટ જિલ્લાના ધોરાજીના પીપરવાળી વિસ્તારના લોકોએ સાર્વજનિક સરકારી જમીન ઉપર થયેલ દબાણ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે પીપરવાડી વિસ્તારના લોકોએ ધોરાજી મામલતદારને લેખિતમાં પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે
સાર્વજનિક પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી દબાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે તેની સામે તાત્કાલિક પગલા લેવા માંગણી કરી હતી સાર્વજનિક પ્લોટનું દબાણ તાત્કાલિક દૂર કરી યોગ્ય પગલાં લેવા માગણી કરી હતી
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી