નવચેતનના ગ્રુપ તથા સોની સમાજ દ્વારા સત્કાર સમારંભ તથા વિદ્યાર્થી સન્માનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવી હતી સારુ પરફોર્મન્સ કરનારને સિલ્ડ થીસન્માનિત કરવામાં આવ્યા હતાતેને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ધોરાજીના પીઆઇ ગોહિલ સાહેબ તથા ધોરાજીના મામલતદાર જાડેજા સાહેબ તથા પીએસઆઇ ચંદ્રેશ મકવાણા સાહેબ તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ દાતાઓ તથા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સોની સમાજ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું
રીપોર્ટ કૌશલ સોલંકી