રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટા જતા રસ્તા પર મસમોટું ગાબડું પડ્યું હતું રોડની સાઈડના ભાગ માં ગાબડું પડતા વાહન વહેવાર બંધ કરાયો હતો ભારે વરસાદને કારણે રોડની સાઈડમાં ધોવાણ થયું હોવાથી ગાબડું પડ્યું હતું ગાબડું પડતા ધોરાજીથી ઉપલેટા તરફ જતો જૂનો રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો હતો ભાદર નદી નજીક પૂલમાં ગાબડું પડતા ભાદર નદી પરનો પૂલ વાહન ચાલકો માટે બંધ કરાયો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી