ધારી મેઇન રોડ ઉપર આખલા યુદ્ધ જામ્યું હતું મેઇન રોડ ઉપર બે આખલા યુદ્ધે ચડતા લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી મેઇન રોડ ઉપર બંને આંખલાઓ બાખડી પડતાં ટ્રાફિકજામ સર્જાયો હતો સતત 30 મિનિટ સુધી આખલાની લડાઈ ચાલુ રહી હતી આખરે લોકો દ્વારા જ આખલાઓને અલગ પાડવામાં આવ્યા હતા