ધારી જૈન સમાજના મુખ્ય સંતો તેમજ અર્હમ મુનિના આશીર્વાદથી ત્રિદવશીય પારણા મહોત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યું હતું ધારી જૈન સમાજની વાડીએ ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તમામ લોકો ધારી યોગીજી કોલેજ ખાતે પહોંચ્યા હતા ત્યાં જૈન સમાજનું સંમેલન પણ રાખવામાં આવ્યું હતું પારણા મહોત્સવ અંતર્ગત જૈન સમાજના દૂર દૂર વસતા લોકો પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ત્રી દિવસીય મહોત્સવમાં જૈન સમાજના લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉત્સાહ અને આનંદ પૂર્વક આ સમારોહ ઉજવવામાં આવ્યો હતો
ધારી જૈન સમાજ દ્વારા ત્રી દીવસીય પારણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -