ધારી શહેરના મુખ્ય માર્ગો પર હથિયાર ધારી પોલીસની હાજરીમાં ડી.વાય.એસ.પી હરેશ વોરાએ ડીમોલેશન કામગીરીની સમીક્ષા કરી હતી મેગા ડીમોલેશન કામગીરી બાદ કોઈપણ જગ્યાએ ફરીથી દબાણ કરવામાં આવેલ નથી તેણી ચકાસણી કરવામાં આવી હતી સરકારી જમીન ઉપર દબાણ કરીને કેબીનો મુકનારા લોકોને દુર કરીને ખુદ સરકારી તંત્ર એ રોડ રસ્તાઓ ઉપર દબાણ કરી દીધાનો કકળાટ લોકો કરી રહેલ છે ધારી શહેરના લોકોમાં એવી પણ ચર્ચા થય રહેલ છેકે ડીમોલેશન કામગીરી દરમિયાન મુખ્ય હાઈવે બનાવવાની જાહેરાત એક લોલીપોપ છે… હકીકતમાં આ મેગા ડીમોલેશન લોકોને બેરોજગાર બનાવવા માટે કરવામાં આવેલ છે
રિપોર્ટર સંજય વાળા ધારી