32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધારીના ચલાલા પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વીજ પુરવઠો સમય ન આવતા ખેડૂતોમાં આક્રોશ, PGVCLની કચેરી બહાર મચાવ્યો હોબાળો .


ધારી તાલુકાના ચલાલા શહેરમાં pgvcl કચેરી ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો
ચલાલા ,ઢોલરવા ,માણાવાવ ગોપાલગ્રામ ,મીઠાપુર સહિત વિસ્તારના ખેડૂતોએ pgvcl ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો  કેટલાય દિવસ થી સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા  ખેડૂતો અને વેપારીઓ pgvcl કચેરીએ આવી પહોંચ્યા હતા અને pgvcl કચેરી ખાતે જણાવ્યું હતું કે કેટલાય દિવસથી વાડી ખેતરમાં સમયસર વિજ પુરવઠો ન મળતો હોવાથી ખેતી પિયત માટે પાણી પહોંચાડી શકાતું નથી

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -