ધંધુકા તાલુકાના નાના ત્રાડીયા ગામના વતની સંધ્યાબેન ડેરવાળિયા તેમજ નાના ત્રાડીયા ગામ ખાતે રહી છૂટક મજૂરી કામ કરનાર રઘુભાઇ પઢાર નામનો યુઇવન અને યુવતી રાત્રિના સમયે બંને ગુમ થતાં તેણી સશોધખોલ હાથ ધરવામાં આવી હતી જેમાં બાઈક તેમજ પોતાની પાસે રહેલા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ તેમ જ પૈસા નાના ત્રાડીયા મોટી કેનલ પાસેથી મળી આવતા કેનાલના સાઈ ફરમામાં ફાયર તેમજ પોલીસ વડા દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી