દ્વારકા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી બહોળી સંખ્યામાં યાત્રિકોની ભીડ નાગેશ્વર ખાતે ઉમટી પડી હતી પવિત્ર શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોતર્લિંગ ખાતે પૂજા અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી 12 જ્યોર્તિલિંગ પૈકી ના એક એવા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે શ્રાવણના ત્રીજા સોમવારે ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે મહાદેવ હરના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી.
અનિલ લાલ