દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જે દ્વારકામા આવેલ પટેલ સમાજ વાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેક ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ તરીકે દેવીસિગભા તેજાભા હાથલ અને ઉપપ્રમુખ તરીકે અનુપમાબેન સુનીલભાઇ શ્રીમાળી બીન હરીફ ચૂંટાયા હતા.
.
દ્વારકા અનિલ લાલ