દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહા અધિવેશનને સફળ બનાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નીતીન ભારદ્વાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે દ્વારકામાં કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનું ઐતિહાસિક મહા અધિવેશનની તળાવમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે 27 વર્ષ બાદ ઐતિહાસિક મહા અધિવેશન બે દિવસીય 28 અને 29 ઓક્ટોબર સમસ્ત બ્રહ્મ સમાજને અધિવેશનમાં જોડાવા આહવાન કરાયું છે બ્રહ્મ સમાજના મહા દિવસમાં જોડાવા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ વિજયભાઈ બુજજળ દિવ્ય પ્રકાશ ઠાકર પ્રયાસો કરી રહ્યા છે બે દિવસીય મહાસંમેલનમાં ભગવાન દ્વારકાધીશની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જગત મંદિર પર ધ્વજારોહણ ફરકાવામાં આવશે