દ્વારકામાં બિપારજોય વાવાઝોડા બાદ ફરી ભક્તોની ધજા ચડાવવામાં આવી હતી જેનું ગઈ કાલે ગુરૂપૂર્ણિમા નિમિતે નિમિતે શુબ આરંભ કરવામાં અવાયું હતું. તેમજ ગઈ કાલે એક દિવસમાં દ્વારકાધીશ જગત મંદિર ખાતે છ ધજા ચડાવવામાં આવી હતી. જેમાં બીપરજોઈ વાવાઝોડા સમયે પેન્ડિંગ રહેલી ભક્તોની ધ્વજા ચડાવવામાં આવી હતી. તેમજ અત્યાર અત્યાર સુધી દ્વારકાધીશ જગત મંદિરે પાંચ ધજા દિવસમાં ચડાવવામા આવતી હતી. પરંતું આગામી સમયમાં પણ ભક્તોની લાગણી રહેશે તો કયમી દિવસમાં રોજ ની છ ધ્વજા ચડાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
અનિલ લાલ દ્વારકા